গোটৰ বিশদ বিৱৰণ
ગુજરાત     અમદાવાદ     નવસારી


સમૂહોને (એવા એકમોથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે) એકમો કે જે નજીકના સરખા જ ઉત્પાદનો ઉત્પાદીત કરે છે અને એકસમાન તકો અને મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમનું ભૌગોલીક રીતે એકત્રીકરણ (શહેર/નગર/ થોડા નજીકના ગામડાઓ અને તેમની બાજુના વિસ્તારો) થી (થાય છે)વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હસ્તકારીગરોના ઝૂમખા (સમૂહ)ને ભૌગોલિક રીતે એકત્રીત (મોટે ભાગે  ગામડાઓ/ નગરોમાં) ઘરેલુ એકમો કે જે હસ્તકલા/ હાથવણાટના ઉત્પાદનો ઉત્પાદિત કરે છે તે વડે (તેના દવારા) વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખાસ સમૂહોમાં, આવા ઉત્પાદકો ઘણીb બધી વખતbana (ઘણીવાર) પરંપરાગત સમાજના ભાગ હોય છે જે પેઢીઓથી પહેલેથી સ્થાપિત ઉત્પાદનો ઉત્પાદિત કરે છે. ખરેખર ઘણા બધા હાથકારીગરો (હસ્તકારીગરો) ના સમૂહો સદિઓ પૂરાણા હાથકારીગરો (હસ્તકારીગરો) છે.

નવસારી સમૂહ વિશે:-

નવસારી સમૂહ ગુજરાત રાજયના અમદાવાદ જીલ્લામાં આવેલ છે.

નવસારી સમૂહ 365 થી વધુ કારીગરો અને 25 SHGS બનાવી શકયા છે જે મજબુત કાર્યબળ પૂરો પાડે છે.આ ચળવળ દિન-પ્રતિદિન વેગ પકડી રહિ છે

ધાતુ કળા:-

ધાતુનો તાર,જડિત કામ,તારાકાશી,તે શરૂઆતમાં ઉ.પ્ર.ના મણીપુરીમાં શરૂ થયું હતું.તે નવાબોના ઉતેજન હેઠળ વિકાસ પામ્યું.શરૂઆતમાં તે ખાડોન (લાકડાના ચંપલો) માટે વાપરવામાં આવતું હતું

જડિતકામનો અર્થ છે અન્ય સામગ્રીને સપાટીમાં બંધ બેસાડીને સુશોભિત કરવી.લાકડામાં જડિતકામ મુખ્યત્વે મુખ્યત્વે તાંબા અથવા પિતળના તારો વાપરવામાં આવે છે. તેમાં ભાત તે પરંપરાગત હોય છે,વનસ્પતિ,પ્રાણીઓ અને ભૌમિતિક આકૃતિઓની ભાતને વિવિધ જાળીની ભાતો સહિત દર્શાવે છે.હાથીદાંત ઉપર પ્રતિબંધની સાથે,પ્લાસ્ટીકની શીટનો ઉપયોગ જડિત સામગ્રી તરીકે શરૂ થયો છે.મણીપુરી પરંપરામાં તાંબા,પિતળ અને ચાંદીના તારને એકબીજા સાથે વાળવામાં આવે છે,હથોડીથી ટીપવામામ આવે છે અને જડતા પહેલા સીધા બનાવી દેવાય છે.જેના લીધે જડિત સપાટી ઉપર ત્રણ રંગોની ભાત દેખાય છે.

વપરાતો કાચો માલ:-

પાયાની સામગ્રી:- અબનૂસ લાકડુ,શીશમનું લાકડું

 

સુશો્ભનની સામગ્રી:- તાંબાનો તાર,પિતળનો તાર,હાથી દાંત,પ્લાસ્ટીક

સાધનો:-

હાથની કરવત,છીણી,ફરસી,લાકડાની હથોડી,કાનસ

પ્રક્રિયા:-

જડિતકામનો અર્થ છે અન્ય સામગ્રીને સપાટીમાં બંધ બેસાડીને સુશોભિત કરવી.લાકડામાં જડિતકામ મુખ્યત્વે મુખ્યત્વે તાંબા અથવા પિતળના તારો વાપરવામાં આવે છે. મોટા ટુકડામાંથી ઇચ્છીત કદનું લાકડું કાપ્યા બાદ ભાત કે જે પહેલાં કાગળ ઉપર છાપેલ હોય છે તેને લાકડા ઉપર લેવામાં આવે છે.તાંબા અથવા પિતળની ધાતુને ટીપીને પાતળું વરખ બનાવાય છે અને સરસ તાર કાપવામા આવે છે.લાકડાની સપાટી ઉપર છાપેલ ભાતને હથોડી અને ફરસીની મદદથી કોતરાય છે જેને ખૂબ જ ઢીલાશથી પક્ડવામાં આવે છે અને લાકડાની હથોડીથીટકોરવામાં આવે છે.તાંબા અથવા પિતળના તારોને કોતરેલા ભાગમાં બેસાડવામાં આવે છે.જો હાથીદાંત બેસાડવાનો છે તો ઇચ્છીત આકાર અને કદના ટુકડાઓને કરવત દ્રારા કાપવામાં આવે છે અને ગુંદર દ્રારા ઇચ્છીત જગ્યાએ ભાતની અંદર ચોંટાડવામાં આવે છે.તાંબાના તાર અથવા હાથીદાંત બેસાડયા બાદ લાકડાને કાનસ વડે લીસી કરવામાં આવે છે અને વધુ સારી સપાટી આપવા માટે પોલિશ કરવામાં આવે છે.

કાર્યપધ્ધતિઓ:-

1.બેસાડવું

2.કાપવું

3.લીસું કરવું

4.પોલિશ કરવી

કેવી રીતે પહોંચી શકાય:-

હવાઇ માર્ગે:-

અમદાવાદ હવાઇ અડ્ડો તે ઉતરમાં શહેરનાં કેન્દ્રથી 10 કિમી પર છે.ઇન્ડીયન એરલાઇન્સ અને અન્ય ખાનગી હવાઇ સેવાઓ શહેરમાં અને શહેરથી ઉડે છે,જે ભારતના મુખ્ય અગત્યના શહેરોને જોડે છે.તેની પાસે દુનિયાભરના વિવિધ શહેરો સાથેના જોડાણ સહિતનો આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડો પણ છે.

સડક દ્રારા :-

અમદાવાદમાં સારા રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવેના તંત્રસહિત સારું સડક તંત્ર છે.રાજય પરિવહન નિગમ ગુજરાતના અને દેશના અન્ય રાજ્યના તમામ મુખ્ય શહેરો અને નગરોને જોડે છે.

રેલ દ્રારા:

અમદાવાદ તે પશ્ર્ચિમ રેલતંત્ર ઉપર છે અને બાકીના દેશ સાથે સારી રીતે જોડાયેલ છે.પ્રતિષ્ઠાસભર રાજધાની એક્સપ્રેસ તેને નવી દિલ્હી સાથે દર ત્રણ અઠવાડિયે જોડે છે.શતાબ્દી અને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇથી અમદાવાદનંક દરરોજનું સુલભ જોડાણ છે.




ৰূপায়ণ কৰা এজেঞ্চীৰ বিশদ বিৱৰণ



ગુજરાત     અમદાવાદ     ટ્રાયફેડ