ગુજરાત     રાજકોટ     તાલુકા જસદણ


વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હસ્તકારીગરોના ઝૂમખા (સમૂહ)ને ભૌગોલિક રીતે એકત્રીત (મોટે ભાગે ગામડાઓ/ નગરોમાં) ઘરેલુ એકમો કે જે હસ્તકલા/ હાથવણાટના ઉત્પાદનો ઉત્પાદિત કરે છે તે વડે (તેના દવારા) વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખાસ સમૂહોમાં, આવા ઉત્પાદકો ઘણીb બધી વખતbana (ઘણીવાર) પરંપરાગત સમાજના ભાગ હોય છે જે પેઢીઓથી પહેલેથી સ્થાપિત ઉત્પાદનો ઉત્પાદિત કરે છે. ખરેખર ઘણા બધા હાથકારીગરો (હસ્તકારીગરો) ના સમૂહો સદિઓ પૂરાણા હાથકારીગરો (હસ્તકારીગરો) છે.

તાલુકા જસદણ સમૂહ વિશે:-

તાલુકા જસદણ સમૂહ ગુજરાત રાજયના રાજકોટ જીલ્લામાં આવેલ છે.

તાલુકા જસદણ સમૂહ 1000 થી વધુ કારીગરો અને 50 SHGS બનાવી શકયા છે જે મજબુત કાર્યબળ પૂરો પાડે છે.આ ચળવળ દિન-પ્રતિદિન વેગ પકડી રહિ છે.

ભરતકામ:-

ભરતકામ શબ્દ તે મૂળભૂત રીતે કાપડના ટુકડાને સોયકામ વડે શણગારવાની અથવા કલાત્મક બાબતોથી સજાવટ કરવાની પધ્ધતિથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે;.આમ ભરતકામને સોય અને દોરો વાપરીને કપડાને શણગારવાની કળા તરીકે ગણવામાં આવે છે.હાથકારીગરો દ્રારા અનેકવિધ કૃતિઓ બનાવવાને લીધે ગુજરાતના ભરતકામે તેની ખ્યાતિ મેળવી છે.ગુજરાતના હાથકારીગરો ટાંકાઓની શ્રેણીબધ્ધતાનો ઉપયોગ કરે છે કે જેનો ચીજને શણગારવા માટે ઉપયોગ કરવામા આવે છે.ગુજરાતના ભરતકામના સૌથી અગત્યના કેન્દ્રો સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં આવેલા છે અને સર્જનાત્મક શ્રેષ્ઠતાને લીધે વખણાય છે.ગુજરાતનું ભરતકામ તે વિવિધ અન્ય સમાજો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.આજે,ભરતકામ તે કપડાને શણગારવાની તદન પારંપરીક પધ્ધતિ છે,તેમ છતા તે હજુ પણ લોકપ્રિય છે.તેની ભાત તે કદાચ પૌરાણીક સમયની જૂની ,અથવા આધુનિક સમયની આધુનિક ભૌમિતિક ભાત હોઇ શકે છે,પરંતુ તે ભરતકામ, કપડાને શણગારવા માટેની રીતોમાંની એક સામાન્ય રીત તરીકે ચાલુ છે.તેમ છતાં નિષ્ણાંતોનું એવું લાગે છે કે આજે , સર્જનાત્મકતા અને નવીનતાને માટે, સ્વીકૃતિના સ્તરને લીધે ઘણી બધી તકો રહેલી છે

ગુજરાતના અરી ભરતકામનું નાઇજીરીયા કે જયાં સ્ત્રીઓ પ્રદેશમાં તેમને પોતાને (રૈવાજીક ક્રિયાઓ દરમ્યાન) ભરતગૂંથણ કરેલા કપડામાં લપેટે છે,ત્યાં તેનું આંતરરાષ્ટ્રીય બજાર છે.તેને ટીલડીઓ અને મણકાઓનો શણગાર હોય છે,જે તેમના દેખાવને આકર્ષક બનાવે છે. પ્રકારનું ભરતકામ તે લાકડાની બનેલી પાતળી પટ્ટીના ચોકઠા ઉપર કરવામાં આવે છે.કપડા ઉપર લાંબી સોય, દોરાઓ, ટીલડીઓ અને મણકાઓ વડે કામ કરવામાં આવે છે.કપડાને ખેંચીને રાખવા માટે વિવિધ કદના ચોકઠા વાપરવામાં આવે છે,સામાન્ય રીતે 1.5 ફુટ ઉંચુ,કે જેની ઉપર બીબા વડે ભાત દોરવામા આવે છે. એક હાથ કપડાની નીચેના દોરાને સોય સાથે જાળવી રાખે છે જયારે બીજો હાથ સોયને સરળતાથી કપડાની ઉપર લાવે છે.શણગારાત્મક ટીલડીઓ અને મણકાઓને સોય વડે કપડાની ઉપર લગાવવામાં આવે છે.

બીજી રીત છે ભૌમિતિક અથવા ફૂલોના આકારમાં જાળી અથવા નેટ ભરતકામ અને તે કરવામાં આવે છે ખૂંટાને ખેંચીને અને દોરીના વાણા કરીને અને તેમને બટનના કાણા જેટલા ઝીણા ટાંકાઓ લઇને બેસાડીને.પૂરું થયેલું ઉત્પાદન મુખ્યત્વે ઘરવપરાશ માટે વસ્તુ બનાવે છે જેવા કે પડદા,ચાદર,રાચરચીલાનું કવર અને ડ્રેસ મટીરીયલ.

કાચો માલ:-

ઉપર લાંબી સોય, દોરાઓ, ટીલડીઓ અને મણકાઓ વડે કામ કરવામાં આવે છે.કપડાને ખેંચીને રાખવા માટે વિવિધ કદના ચોકઠા વાપરવામાં આવે છે,સામાન્ય રીતે 1.5 ફુટ ઉંચુ,કે જેની ઉપર બીબા વડે ભાત દોરવામા આવે છે. એક હાથ કપડાની નીચેના દોરાને સોય સાથે જાળવી રાખે છે જયારે બીજો હાથ સોયને સરળતાથી કપડાની ઉપર લાવે છે.

પ્રક્રિયા:-

તે પ્રદ્યૌગિક ઉદ્યોગ નથી કે જેમા પ્રક્રિયાને અનુસરવાનું હોય પરંતુ તો પણ નાની પક્રિયા છે જેવી કે:


1.
ભાતને ટ્રેસીંગ સ્ક્રીન ઉપર બનાવવામા આવે છે એકસરખા છાપકામ અને સમાનતા માટે,જેમ કે ખાકા


2.
ભાતને કપડા ઉપર છાપવાના મિશ્રણ(પ્રવાહી) વડે ભરતકામ માટે અંકિત કરાય છે.


3.
હવે અંકિત કરેલા કપડાને.(સાડી,ડ્રેસ મટીરીયલ વગેરે) દરેક બાજુએથી લાકડાના કાંઠા ઉપર ખેંચીને ખૂબ અક્કડ કરી દેવાય છે( તે કાંઠા વગર પણ થઇ શકે છે.)


4.
ચિંતા ઘટાડવા માટે કાંઠાની મદદ વડે ભરતકામ કરવું તે ખૂબ સહેલુ થઇ જશે અને કરચલી વગરની નીપજ મેળવી શકાય છે.


5.
ઇચ્છીત ભાતને જુદાજુદા ટાંકાઓ (પક્કો,કચ્છો,સૂફ,રબારી,ખારેક વગેરે) વડેઇચ્છીત ભાત મેળવવા માટે કાળજીથી ભરતકામ કરાય છે.


6.
પરીણામ તે ઘણા રંગો હોઇ શકે છે અને બનાવવા સરળ છે.

(સાડી,ડ્રેસ,મટીરીયલ વગેરે) લાકડાના કાંઠા (તે કાંઠા વગર પણ થઇ શકે છે) ઉપર ગોઠવો ભાત મુજબ ઉત્પાદન માટે ઇચ્છીત છૂટ માટે ભાતને ટ્રેસીંગ સ્ક્રીન ઉપર બનાવવામા આવે છે એકસરખા છાપકામ અને સમાનતા માટે,જેમ કે ખાક. ભાતને છાપવાના મિશ્રણ(પ્રવાહી) વડે પ્રવાહી સ્વરૂપમાં (કેરોસીન અને ગલી પાવડર) ભરતકામ માટે અંકિત કરાય છે કાં તો ભરતકામ માટે ઇચ્છીત ભાતને કાળજીથી જુદા જુદા ટાંકાઓ વડે ઇચ્છીત ભાત મેળવવા માટે ભરતકામ કરાય છે.

માટેની ભાત સામગ્રી ઉપર નાના ગોળ આકારના અરીસાઓને બટનના કાણા જેટલા ટાંકાની મદદ વડે બેસાડવા દ્રારાબનાવાય છે ,બહારની કિનારીને હાથ વડે દોરવામા આવે છે.મુખ્ય શાખા અથવા મુખ્ય ભાગમાં,ઝીણવટપૂર્વક થયેલ કાર્યમાં લેવામાં આવેલ ટાંકાઓ માટે રેશમનો દોરો વાપરવામાં આવે છે.ફૂલો અને વેલની ભાતને કાળી પૃષ્ઠભૂમિ ઉપર પાડવામાં આવે છે.

કાર્યપધ્ધતિઓ:-

સમાજ અને પ્રદેશ મુજબ અલગ અલગ હોય છે.ભરતકામ શબ્દ તે મૂળભૂત રીતે કાપડના ટુકડાને સોયકામ વડે શણગારવાની અથવા કલાત્મક બાબતોથી સજાવટ કરવાની પધ્ધતિથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે;.આમ ભરતકામને સોય અને દોરો વાપરીને કપડાને શણગારવાની કળા તરીકે ગણવામાં આવે છે. તેમાં સમાવેશ છે હાથ અને યંત્રની ભરતકામની પધ્ધતિ.અને આજ દિન સુધી હાથનું ભરતકામ ખર્ચાળ અને સમય માંગી લે તેવી પધ્ધતિ રહિ છે.તો પણ,આમ હોવા છતા તેને પ્રાધાન્ય અપાય છે કારણકે તેમા હાથકામની જટિલતા સામેલ છે.

કરનાર જે મૂળભુત કાર્યપધ્ધતિ વાપરે છે તેમાં સમાવેશ છે:


1.આડા ટાંકા


2.
કાંતેલા ઉનના દોરાનું કામ


3.
રજાઇકામ

કેવી રીતે પહોંચી શકાય:-

વિરમગામ-ઓખા મીટર્ગેજ માર્ગ ઉપર રાજકોટ પશ્ર્ચિમ રેલ્વેનું અગત્યનું જંકશન છે.રાજયના બાકી ભાગ સાથે તેમજ પાડોશી મહારાષ્ટ્ર રાજય સાથે પણ સડક દ્રારા સારી રીતે જોડાયેલું છે.રાજય પરિવહનની બસો અને ખાનગી લકઝરી કોચ ઘણા બધા સ્થળો માટે ઉપલબ્ધ હોય છે.નજીકના સ્થળોથી અંતર:- મુંબઇ -768 કિમી, જુનાગઢ- 101 કિમી, પોરબંદર -193 કિમી,અમદાવાદ - 216 કિમી.

 

 








ગુજરાત     રાજકોટ     મહિલા ઉત્કર્ષ મંડળ